તકેદારી / કોરોનાની વચ્ચે કચ્છના માધાપરમાં રશિયાથી આવ્યાં 12 વિદ્યાર્થી, તંત્રએ કર્યા કોરોન્ટાઇન

coronavirus in gujarat 12 nri student come back kutch

ભારત સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશની બહારથી આવેલા વ્યક્તિઓને લઇને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના કચ્છના માધાપરમાં વિદેશથી પરત ફરેલા NRIની આરોગ્ય વિભાગની તકેદારીના પગલે ચકાસણી  હાથ ધરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ