અલર્ટ / વડોદરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, વડોદરામાં કુલ 10, ગુજરાતમાં કુલ 112 પોઝિટિવ કેસ

coronavirus in Gujarat 1 more corona posetive case reported in Vadodara

ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 112 પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ છે. આજે ભાવનગરમાં બે કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે સુરતમાં એકનું મોત થતાં કોરોનાથી કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. હજુ આ કેસની સંખ્યા વધશે. છોટા ઉદેપુરમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે વડોદરામાં પણ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ