ચિંતાજનક / કમલમને કોરોનાનું ગ્રહણ: પાટીલ સાથે પાટણ ગયેલા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોનાગ્રસ્ત

coronavirus in gandhingar kamlam c r patil programm

ગુજરાત ભાજપ ના પ્રવકતા ભરત પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. સારવાર માટે યુ એન મહેતા હોસ્પિટલ ખસેડાયા. ભરત પંડ્યા સી આર પાટિલના ઉત્તર ગુજરાતના પ્રવાસમાં સાથે હતા 

બ્રેકિંગ ન્યૂઝ