ચિંતા / આ રાજ્યની સરકારે તો કહી દીધું કે કોરોના જવાનો નથી, તેની સાથે જ જીવવું પડશે

Coronavirus In Delhi Arvind Kejriwal Said Partly Lockdown Should Open Across India

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લૉકડાઉનથી દેશમાંથી કોરોના જશે નહીં. તેઓએ કહ્યું કે જો આપણે એમ વિચારીએ કે કોઈ વિસ્તારમાં લૉકડાઉન કરી દીધું છે અને અહીં કેસની સંખ્યા ઝીરો થઈ જશે તો આવું દુનિયામાં થઈ રહ્યું નથી. આ કોરોના ખતમ થવાનો નથી. લોકોએ તેની સાથે જીવવાની આદત પાડવી પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ