ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાહત / ચીનમાં ખૂલી સ્કૂલો, બાળકોને માથે 'ગજબ' પંખા ભરાવીને મોકલાયા, કારણ રસપ્રદ

Coronavirus In China: Schools Open In Beijing

કોરોના મહામારીના પગલે ચીનમાં શાળાઓ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી હતી. સોમવારથી શાળાઓ ખોલી દેવામાં આવી છે ત્યારે પેઈચિંગ અને શાંઘાઈમાં બાળકો શાળામાં ઉત્સાહિત જોવા મળ્યા હતા. મહિનાઓ પછી મિત્રોને મળતા બાળકો માસ્ક સાથે જોવા મળ્યા. તેમની સાથે એક અલ ગ પ્રકારના પંખા પણ જોવા મળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ