મહામારી / કોરોના વાયરસને પગલે ચીનમાં હાડમારીનો માહોલ, ગુજરાતી વિદ્યાર્થીઓને નથી મળી રહ્યુ રાશન પાણી

coronavirus in china Gujarati student can not find food for eat

કોરોના વાયરસે ચીનમાં મહામારીનો માહોલ પેદા કર્યો છે લોકોનો જીવનજરૂરિયાતની વસ્તુ નથી મળી રહી. પાણીની બોટલથી લઈને તમામ રાશન પાણીના ભાવ આસમાને પહોંચ્યા છે. એવામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ પોતાને વ્યથા વતન સુધી પહોંચતી કરી છે. ચીનના વુહાન, હુબેઈ વગેરે જેવા શહેરોમાં હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યાં હાલ કોરોના વાયરસને પગલે શહેરો લોકડાઉન કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ