ચિતાજનક / કોરોના વાયરસનો હાહાકાર: 19 વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરીએ બનાસકાંઠા પહોંચશે

coronavirus in china 19 student back to Gujarat on 31st January 2020

ચીનમાં કોરોના વાઇરસને લઇ વિદ્યાર્થી ભારત પરત ફરશે. 19 વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરીએ બનાસકાંઠા પહોંચશે. કોરોના વાયરસને લઇ બનાસકાંઠાનુ તંત્ર સજ્જ થયું છે. પાલનપુર સિવિલમાં ઇમરજન્સી આઇસુલેશન વોડ ઉભો કરવામાં આવ્યો છે. આથી તમામ વિદ્યાર્થીઓનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ સહિત ડોકટરો ખડેપગે રહેશે. આ તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તાવ, શરદી, ખાંસી ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ