રેડ અલર્ટ / ગુજરાતના એકમાત્ર જિલ્લા અમરેલીમાં અત્યાર સુધી કોરોના નહોતો ત્યાં આખરે આ શહેરમાંથી પહોંચ્યો

coronavirus in Amreli district Gujarat all district now corona positive case reported

ગુજરાતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરનાના 8903 કેસ ગઈકાલ સુધીમાં નોંધાઈ ચુક્યા છે અને 537 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. પણ અમરેલી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો પડછાયો નહતો પડ્યો પરંતુ હવે અમરેલીમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અમરેલીમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા હવે ગુજરાતના તમામ જિલ્લા કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ