વ્યથા / કોરોના ઈફેક્ટ: અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા શિક્ષિકાને પકડાવી દીધુ પાણીચુ

coronavirus in Ahmedabad teacher comes contentment zone

અમદાવાદના વસ્ત્રાલની એક શાળામાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતી શિક્ષીકાએ રજા માંગતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આખરે શિક્ષિકાએ પોતાની વ્યથા કહેવા વીડિયો બનાવવો પડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ