VIDEO / બેદરકારીમાં સિવિલ પછી SVPનો વારો : દર્દીએ કહ્યું, પૂરતું ભોજન નથી મળતું અને મળે તો બપોરે 2.30 વાગે મળે છે

coronavirus in Ahmedabad SVP covid 19 hospital carelessness

કોરાના વાયરસના વધી રહેલા કેસ ગુજરાત માટે ચિંતાજનક છે ત્યારે બીજી બાજુ કોરોનાગ્રસ્ત લોકોની કાળજી રાખવામાં COVID19ની હોસ્પિટલ ઉણી ઉતરી રહી છે. વારંવાર સિવિલ અને SVP હોસ્પિટલના દર્દીઓના વીડિયો વાયરલ થાય છે. ફરી એકવાર SVPની બેદરકારીના નમૂના સમાન કોરોનાના દર્દીનો વીડિયો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ