VIDEO / કોરોના રેડઝોન અમદાવાદમાં કાલુપુરની પોળમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે પાન-મસાલા

coronavirus in Ahmedabad redzone kalupur sell tobacco on road in contentment zone

ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ ખુલ્લેઆમ પાન-મસાલા વેચાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. રેડઝોન અમદાવાદમાં કોરોનાના કેસ ઉત્તરો ઉત્તર વધી રહ્યા છે. ગઈ કાલે 24 કલાકમાં 23 લોકોના કોરનાથી મોત થયા છે તેમ છતાં પોળમાં લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પાન-મસાલા, ગુટખા ખરીદી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ