મહામારી / અમદાવાદમાં કોરોના કેસ વધતા ખાનગી હોસ્પિટલોને પણ COVID 19 હોસ્પિટલ જાહેર કરાઈ, આ રહી યાદી

coronavirus in Ahmedabad private hospital work as covid 19 hospital this is list

અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે હવે અમદાવાદને બચાવવા માટે કેન્દ્ર સરકારે ખાસ ટીમ ઉતારી છે જેમણે એક પછી એક નિર્ણયો લેતા આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ હોસ્પિટલની સેવા શરૂ કરવામાં આવી છે. એટલે એક મતલબ એવો પણ છે કે અમદાવાદમાં કેસની સંખ્યામાં થઈ રહેલો વધારો સરકારી તંત્ર પહોંચી વળે એના કરતા વધારે હશે. આ રહી ખાનગી હોસ્પિટલોની યાદી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ