મહામારી સામે મહાજંગ / કોરોના ઈફેક્ટ: અમદાવાદમાં ત્રણ પાળીમાં ચાલતુ આ બજાર સજ્જડ બંધ

Coronavirus in Ahmedabad manekchowk self lockdown

અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાના ડરના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના મોટા ભાગના બજારો પણ બંધ જોવા મળી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ