ચિંતાજનક / ક્યાં છે તંત્ર? આ દિવાળી `કોરોના' વાળી કરવાની છે, જુઓ VIDEO

coronavirus in Ahmedabad laldarwaja

તંત્રના પાપે જનતાને ફ્રીમાં કોરોના મળી રહ્યો છે  જી હા તેવા જ દ્રશ્ય હાલ અમદાવાદ ના લાલ દરવાજા માર્કેટમાં જોવા મળી રહ્યા છે એક તરફ  ખરીદી કરવા  ઉભરાતી ભીડ તો બીજી તરફ કોરોનાની ચેકપોસ્ટ તંત્રે ઉભી કરી છે તંત્રે કોરોના ટેસ્ટ ની ચેક પોસ્ટ ઉભી કરી કોરોનાને ડામવા પ્રયાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ