સુનાવણી / લોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો AMC કમિશનરના નિર્ણયને અયોગ્ય ન કહેવાય: HC

coronavirus in Ahmedabad Gujarat high court statement on pela about AMC commissioner

લોકડાઉન દરમિયાન આવશ્યક સેવા બંધ કરવાનો મામલે આડે હાઈકોર્ટે અરજદારની ઝાટકણી કાઢી હતી. AMC કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.  જાહેરહિતની અરજીમાં AMCના નિર્ણય અયોગ્ય હોવા મામલે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજીને લઇ અરજદારને ટકોર કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ