વિકાસ? / અમદાવાદમાં યુદ્ધના ધોરણે બાંધકામ શરૂ, વિકાસના કામ નહીં અટકે : ગુજરાત સરકાર

coronavirus in Ahmedabad Gujarat govt start construction site in lockdown

ગુજરાતમાં કોરનાના વિકાસને કારણે બીજો વિકાસ અટકી ગયો હતો ત્યારે હવે રાજ્ય સરકારે કન્સ્ટ્રશન સાઈટને કામ કરવાની મંજૂરી આપી દીધી છે. અમદાવાદમાં સરખેજ ગાંધીનગર રોડ પર હાઈકોર્ટ પાસે બની રહેલા બ્રિજનું કામ યુદ્ધના ધોરણે ફરીથી શરૂ થઈ ગયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ