વિરોધ / કોરોના વોરિયર્સ આવી રહ્યા છે ઝપેટમાં: મેડિકલ સ્ટાફમાં મહિનાનું મોત થતા GSC હોસ્પિટલમાં હોબાળો

coronavirus in Ahmedabad GSC hospital staff protest one medical staff member died in COVID19

ગુજરાતમાં કોરોના વાયરસે હવે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને ઝપેટામાં લીધા છે. આજે GCS હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફમાં કામ કરતી મહિલાનું મોત થતાં લોકોએ કામ કરવાની મનાઈ કરી દીધી છે. સરકારી હોસ્પિટલના 159 ડોકટર જ્યારે 39 ખાનગી ડોકટરો મળીને કુલ 197 ડોકટરો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ