VIDEO / અંદર કોઈ મરશે પછી જ તમારો નંબર આવશે : હોસ્પિટલો ફરીને GMDC પહોંચ્યા તો ત્યાં હજુ શરૂ થઈ નથી

Coronavirus in Ahmedabad dhanvantari hospital

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખરાબ છે અને સૌથી ખરાબ હાલત અમદાવાદમાં છે ત્યારે GMDCમાં બનાવવામાં આવેલ ધન્વતંરી હોસ્પિટલ શરૂ થઈ નથી અને દર્દીઓની લાઈનો લાગી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ