ઈલાજ / અમદાવાદને કોરોનાની મહામારીથી બચાવવા AIIMSના ડિરેક્ટરે આપ્યો આ એક્શન પ્લાન

coronavirus in Ahmedabad Delhi aiims director randeep guleria in civil hospital

કોરોના વાયરસના વધી રહેલા કેસને લઇ AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા અમદાવાદની મુલાકાતે છે. ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું કે વહેલી સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે. હાલ કોરોનાને લઇ 3 બેઠકો કરાઇ છે. અને હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે મોડા દાખલ થવાથી મૃત્યુદર વધી રહ્યાં છે. સાથે જ તેઓએ કહ્યું કે ગંભીર બીમારી હોય તેને કોરોનાથી ખતરો છે. આ ઉપરાંત વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો જાગૃત રહે. અને ઇન્ફેક્શન દેખાય તો જાતે આઇસોલેટ થઇ જવું અને લક્ષણો દેખાય તો ત્વરિત તપાસ કરાવવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ