COVID-19 / રિસર્ચ : કોરોના વાયરસને લઈને અમદાવાદથી મોટા સમાચાર, શહેરમાં મળેલા સેમ્પલમાં કોરોનાના 20 અલગ અલગ સ્વરૂપ

coronavirus in Ahmedabad covid 19 muten in 20 sub covid19 virus

જીવલેણ વાયરસમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. GBRC દ્વારા ગુજરાતના 21 જેટલા શહેરો અને ગામમાંથી 227 જેટલા વાયરસના સેમ્પલ ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકવાનારૂં તથ્ય સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કુલ 20 જેટલા જુદા દુજા પ્રકાર હોવાનું સામે આવ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ