બેદરકારી / સિવિલ હોસ્પિટલ છુપાવી રહી છે મોત? નિવૃત્ત મહિલા કોન્સ્ટેબલના કોરોનાથી મોત બાદ પરિવારના આક્ષેપ

coronavirus in Ahmedabad civil hospital hide corona death

સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રિટાયર્ડ કોન્સ્ટેબલના મૃત્યુને એક દિવસ સુધી છુપાવી રાખવાનો પરિવાર દ્વારા સિવિલ તંત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે. સિવિલમાં 60 વર્ષીય નૂરબીવી મલેકનું મોત થયા બાદ તેમના પરિજનોએ હોસ્પિટલ પર 24 કલાક સુધી દર્દીની મોતને છુપાવવાનો આરોપ લગાવ્યો છે.  મલેક પરિવાર દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોવિડ હોસ્પિટલના ડૉક્ટર અને કર્મચારીઓ વિરુદ્ધ સોમવારે આ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ