ભયજનક / સિવિલમાં સ્થિતિ ગંભીર : એક દિવસમાં 116 દર્દીઓ, સિનિયર ડૉક્ટર્સ પણ કોરોનાની ઝપેટમાં

coronavirus in Ahmedabad civil hospital curfew

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં દર 2 મિનિટે એક એમ્બ્યુલન્સ આવી રહી છે. અને ઘણા ખરા સિનિયર ડોક્ટર્સ કોરોના પોઝિટિવ બની ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ