બેદરકારી / સિવિલે તમામ હદ વટાવી : પરિવારને મોઢું બતાવાયા વિના અગ્નિસંસ્કાર કરાવ્યા, બાદમાં ફોન આવ્યો દર્દી તો હોસ્પિટલમાં છે

coronavirus in Ahmedabad civil hospital carelessness deadbody replace

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઔર એક ગંભીર બેદરકારી સામે આવી છે. આ વખતે તો સિવિલ હોસ્પિટલે તમામ હદો વટાવી છે. કોઈને બદલે કોઈને મોકલીને અંતિમસંસ્કાર કરાવડાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. દર્દી તો હજુ સિવિલમાં દાખલ છે અને પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો. મોઢૂ પણ જોવા ન દીધું. પાછળથી કહે કે દર્દી જીવતો છે. તો પછી અંતિમવિધિ કોના કરાવડાવી દીધા? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ