ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ભયજનક / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર કલાકે 50થી વધુ કોરોનાના દર્દી, 455 કોરોનો વોરિર્યસ સંક્રમિત

coronavirus in Ahmedabad civil hospital

અમદાવાદમાં કોરોના સંકટ દિવસેને દિવસે વધુ ઘેરૂ બની રહ્યું છે. કોરોનાને કારણે મૃતકોની જ નહીં પરંતુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે દર કલાકે સિવિલ હોસ્પિટલમાં 50થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 455 કોરોના વોરિયર્સ સંક્રમિત થઈ ચુક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ