ફફડાટ / અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો કહેર, બોપલ સ્ટારબજારમાં 5 કર્મચારી કોરોના પોઝિટિવ

coronavirus in Ahmedabad bopal star bazar 5 worker corona positive

અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં 26 લોકોના 24 કલાકમાં મોત થયા છે જ્યારે નવા 259 કેસ નોંધાયા છે. કોરોનાના 4076 કેસ 234ના મોત થઈ ચુક્યા છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનામાં મોખરે છે. ત્યારે બોપલ પણ કોરોનાનો નવો નિશાનો બની ગયો છે. સ્ટાર બજારના 5 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. બોપલવાસીઓમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ