કોરોના અલર્ટ / અમદાવાદ માટે રાહતના સમાચાર, ડબલિંગ રેટ 9 દિવસ થવાથી 15 મે સુધી આટલા કેસની થવાની શક્યતા : નેહરા

coronavirus in Ahmedabad AMC commissioner Vijay nehra said 15000 positve case reported til 15th may

ગુજરાતમાં કોરોનાવાયરસે ભરડો લીધો છે ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે એ અમદાવાદ માટે સારા સમાચાર આવ્યા છે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસનો ડબલિંગ રેટ ઘટ્યો છે. ધીરે ધીરે પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે તેમ છતાંય 15મી મે સુધી 10થી 15000 સુધી પોઝિટિવ કેસ પહોંચી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ