Coronavirus / ખેડાવાલાના સંપર્કમાં આવેલ 10 લોકો કોરોના પોઝિટિવ, ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ જુઓ શું આવ્યો

coronavirus in Ahmedabad 17 death in corona AMC commissioner Vijay nehra

ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યુ છે. બે દિવસ પહેલા ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવ્યા હતા જેથી તેમની સાથેના તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને શૈલેષ પરમાનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ઈમરના ખેડાવાલાના સંપર્કમાં આવેલા 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સિવાય ડોક્ટર અને નર્સ પણ કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ