બેદરકારી / ગુજરાત કેન્સર હોસ્પિટલનાં ડૉક્ટરો અને નર્સ સહિત 102 જણનો સ્ટાફ કોરોના પોઝિટિવ, દર્દીઓનું શું થશે?

coronavirus in Ahmedabad 102 employee corona positive in cancer hospital

સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે. દર્દીઓની સારવાર અંગેની બેદરકારી માટે હાઈકોર્ટે ગઈકાલે જ તંત્રની ઝાટકણી કાઢી હતી ત્યારે ફરીથી આવી ઘોર બેદરકારીમાં દર્દીતો ઠીક તેમને સારવાર આપનાર કર્મચારીઓ પણ સેફ નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ