વિસ્ફોટ / અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ભયજનક, મનપા હવે આકરા પાણીએ, પણ પાણી માથા સુધી આવી ગયુ

coronavirus in Ahmedabad

અમદાવાદ શહેરની અંદર કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે મનપાના એસ્ટેટ વિભાગ એ કડક કાર્યવાહી શરૂ કરી છે.  અમદાવાદના વિવિધ વિસ્તારોના મોટા બજારો કે જ્યાં લોકો એકત્રિત થતા હોય છે ત્યાં કાર્યવાહી કરીને યુનિટો સીલ કરાઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ