Coronavirus / 29 દેશોમાં પહોંચેલો કોરોના વાયરસ આફ્રીકી દેશોમાં ન પહોંચી શક્યો, આ છે ત્રણ કારણો

coronavirus in africa why covid 19 could not affect african countries despite strong bond with china

કોરોના વાયરસ ચીન સહિત 29 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં 73,335 કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યાં છે. જ્યારે કોરોનાને લીધે 1,873 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આફ્રિકા એક માત્ર દેશ એવો છે જ્યાં કોરોના વાયરસ નથી પહોંચી શક્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ