Coronavirus / કોરોના વાયરસને લઈને ચીનની આ હકીકત વાંચીને તમે હચમચી જશો

Coronavirus impact situation people in china

ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાઈરસના કારણે ચીનમાં મૃત્યુઆંક સાત સો ઊપર પહોંચી ગયો છે. જયારે કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીની સંખ્યા 35 હજાર ઉપર પહોંચી ગઈ છે. ચીનમાં ઊભી થયેલી આ મહામારીનું ચિત્ર જેટલું આપણે સમાચારોમાં જોઈએ છે તેટલું જ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ