વેપાર / કોરોના વાયરસના કારણે સાઉદી અરબે કર્યું એવું કામ કે સમગ્ર વિશ્વમાં તેની અસર થઈ

coronavirus impact saudi arabia cuts crude oil supply

કોરોના વાયરસની અસર હવે દુનિયામાં ક્રૂડ ઓઇલની સપ્લાઇ પર પણ દેખાઇ રહી છે. દુનિયાના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ સાઉદી અરબે એશિયાના ઘણા મોટા તેલ આયાતકારોને માર્ચ સુધીમાં ક્રૂડ ઓઇલની સપ્લાઇમાં ઘટાડો કરી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ