કોમોડિટી / સોનું સસ્તું થઈ ગયું છે છતાં સોની બજાર વિચિત્ર દુવિધામાં મૂકાયું, જાણો કેમ

Coronavirus impact gold price down

સોનું એક એવી ધાતુ છે કે ગરીબથી લઈ અમીર સુધી તમામ લોકો તેને પોતાની પાસે રાખવા માગે છે. તમામની ઈચ્છા હોય છે કે મારી પાસે વધારેમાં વધારે સોનું હોય. પરંતુ આ ધાતુ મોંઘી હોવાને કારણે બધા તેની ખરીદી નથી શકતા. જે લોકો ખરીદી નથી શક્તા તેમની ઈચ્છા તો હોય જ છે કે થોડા ઘણા નાણા ભેગા થાય તો તેનું સોનું ખરીદું. 

બ્રેકિંગ ન્યૂઝ