નિર્ણય / ઈન્કમટેક્સ વિભાગનો મોટો નિર્ણય, હવે આ બાબતમાં ટેક્સ પેયર્સને મળશે મોટી રાહત

coronavirus impact cbdt income tax dept allows more time to file tds exemption form

કોરોના ઈફેક્ટના કારણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 15G અને 15H ફોર્મ ભરનારા ટેક્સ પેયર્સને મોટી રાહત આપી છે. આ ફોર્મ સામાન્ય રીતે એપ્રિલમાં સબમિટ કરવાનું હોય છે પરંતુ હવે આ ફોર્મ ભરવાની ડેડલાઈન 30 જૂન 2020 કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ