કોરોના સંકટ / શું એક વખત કોરોના થઈ જાય તો પછી ન થાય? નવા અભ્યાસમાં થયો ખુલાસો

coronavirus immunity may disappear within months new study

કોરોનાને લઈને અનેક રિસર્ચ હાલમાં થઈ ચૂક્યા છે. સોમવારે જાહેર કરાયેલા એક રિસર્ચના આધારે કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીમાં ઈમ્યુનિટી થોડા મહિનામાં ખોવાઈ શકે છે. એન્ટીબોડીઝ પર અલગ અલગ દેશ દ્વારા કરાયેલા આ સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણના ખતરાને ઘટાડવા માટે જે એન્ટીબોડીઝ શરીરમાં બને છે તે થોડા સમય બાદ ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં દર્દીને ફરીથી કોરોના થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ