શોધ / ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બની જશે કોરોનાની વેક્સીન, આટલા રૂપિયા રાખવામાં આવશે કિંમત

coronavirus if trials are successful serum institute to sell vaccines for rs 1000 says ceo adar poonawalla

મળતી માહિતી અનુસાર જો ટ્રાયલ સફળ રહેશે તો કોરોના સામે રક્ષણ આપનારી વેક્સીન આ વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં જ ભારતમાં આવી જશે. તેની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી શકે છે. પુના સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓએ કહ્યું છે કે વેક્સીનના એડવાન્સ પરીક્ષણ પહેલાં જ તેના ઉત્પાદનની કોશિશ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ