કોરોના સંકટ / ભારતની સર્વોચ્ચ મેડિકલ સંસ્થાના રિપોર્ટમાં મળ્યા આ સંકેત, દેશ કોરોનાના ત્રીજા સ્ટેજમાં!

coronavirus icmr sari test shows sign of community transmission second report

થોડા દિવસો પહેલાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના વાયરસને લઈને રેન્ડમ સેમ્પલિંગની મદદથી તપાસ શરૂ કરી. હેતુ એ તપાસવાનો હતો કે કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાંસમિશન એટલે કે સામુદાયિક સ્તરે સંક્રમણ તો ફેલાવી નથી રહ્યો ને, રિપોર્ટમાં સામે આવ્યું કે દેશમાં કેટલાક ક્લસ્ટર ક્વૉરન્ટાઈન વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાંસમિશન શરૂ થયું છે. તેઓએ સંકેત આપ્યા છે કે દેશ ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ