Coronavirus / કોરોનાને મ્હાત આપવા જે દવાની જગત આખાને જરૂર છે તેનું મોટું કારખાનું છે ગુજરાતના આ ગામમાં

coronavirus hydroxychloroquine gujarat vapi produce pharma company

વિશ્વભરમા કોરોના વાઇરસ  કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હજી સુધી કોવિડ-19ની કોઈપણ પ્રકારની રસી શોધાઈ નથી. જોકે કેટલીક દવાઓ કોરોના પીડિત દર્દીઓને આપવામાં આવે તો જરૂરથી રાહત મળે છે. ત્યારે હાઈડ્રોસીકલોરોકવીન સલ્ફેટ નામની દવા મહદ અંશે કોરોનાને નાથવા માટે મદદરૂપ થઇ રહી છે. આ માહોલમાં કોરોનાના કહેરને નાથવા મથામણ કરી રહેલી દુનિયા માટે  અદ્યોગિક નગરી વાપી માંથી સારા સમાચાર મળી રહયા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ