કોરોના સંકટ / અમેરિકામાં કોરોનાને લઈને બની એવી ઘટના કે આખા વિશ્વની વધશે ચિંતા

coronavirus hybrid version surfaced california USA

અમેરિકામાં કોરોનાને લઈને એવી ઘટના બની કે અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક સમાચાર છે. અમેરિકાના કૈલિફોર્નિયામાં કોરોના વાયરસનું એક હાઈબ્રિડ વર્ઝન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ