કોરોના સંકટ / કોરોનાના વધતા કેસને લઇને ગુજરાતમાં હવે આ જિલ્લો બની રહ્યો છે હોટસ્પોટ

Coronavirus hotspot bhavnagar positive case

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હાલ જે જિલ્લાઓમાં કોરોનાના કેસો ઓછા હતા ત્યાં પણ હવે સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના ભાવનગર શહેરની વાત કરીઓ તો છેલ્લા 5 દિવસમાં 250 કેસ નોંધાયા છે. ગઇકાલે ભાવનગર શહેરમાં 35 તેમજ ગ્રામ્યમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઇને તંત્ર હવે એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં કુલ 798 કેસ જોવા મળ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ