Corona / કોરોના કહેર વચ્ચે આ રીતે થાય છે હોટસ્પોટ વિસ્તારની પસંદગી, આ પ્રતિબંધ સાથે મળે છે કેટલીક છૂટછાટ

coronavirus hotspot area in country ban lockdown

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ મહામારીને જોતાં ઉત્તરપ્રદેશ અને દિલ્લીની સરકારે પોતપોતાના રાજ્યોમાં, અનેક હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી દીધા છે. એક તરફ જ્યાં દિલ્લી સરકારે 20 હોટસ્પોટ સીલ કરી દીધા છે ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યના 25 જિલ્લાઓના હોટસ્પોટ વિસ્તારોને સીલ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપને સવાલ થતો હશે કે કોઈપણ હોટસ્પોટ વિસ્તાર સીલ થયા બાદ એ વિસ્તારમાં રહેતા લોકો પર કેવા કેવા પ્રકારની પાબંદી લદાઈ જતી હશે અને કેવા પ્રકારની છૂટ મળતી હશે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ