Coronavirus / કોરોનાને કારણે અમેરિકામાં ઈટલીવાળી થઈ, મૃત્યુ આંક વધતા મર્દા ઘરમાં થઈ રહ્યું છે એવું કે...

coronavirus hospitals mortuary packed with dead bodies  in america 869 people died in last 24 hours donald trump

જોન હોપકિન્સ યૂનિવર્સિટી કોરોના વાયરસ રિસોર્સ કેન્દ્રએ જણાવ્યું છે કે અમેરિકામાં બુધવારે મૃતાંક 4 હજારને પાર થઈ ગયો છે. જે ચીન, ઈટલી અને સ્પેન કરતા વધારે છે. દરેક અઢીથી 6 મિનિટમાં એક મોત થવાના કારણે ન્યૂયોર્કના હોસ્પિટલના મર્દા ઘર લાશોથી ભરાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ