આદેશ / ઘરમાં રહેતા ક્વોરેન્ટાઈન લોકો માટે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય, કરવા કહ્યું આ કામ

coronavirus home quarantine people have to send selfie

કર્ણાટક સરકારે જે લોકો ક્વોરેન્ટાઈનમાં રહે છે તેઓને માટે એક આદેશ જાહેર કર્યો છે. અહીંની સરકારે જે લોકો 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં છે તેઓ દર કલાકે એટલે કે રોજ સરકારને પોતાની 14 સેલ્ફી મોકલશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ