Coronavirus / સાઉદીના શાહી પરિવારના આટલા સભ્યોને કોરોનાની આશંકા, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઇસોલેશનમાં

coronavirus hits saudi arab royals king crown prince isolation

કોરોના વાયરસના સંક્રમણથી સાઉદી અરબનો શાહી પરિવાર પણ બચી શક્યો નથી. સમાચાર મળી રહ્યા છે કે સાઉદીના શાહી પરિવારના 150 મેમ્બરને કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવવાની આશંકા છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી બચવા માટે આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ