મહામારી / વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ કેસ હવે ભારતમાં આવ્યાં, અમેરિકા-બ્રાઝિલને પાછળ છોડ્યું

coronavirus highest cases in one day from india leaves behing US and brazil

ભારતમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 52,972 નવા દર્દીઓ મળી આવ્યા છે. એક દિવસમાં આવતા કોરોના દર્દીઓની સંખ્યાના મામલામાં ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ