ગુજરાત / સુઓમોટો અરજીનો મામલોઃ કોરોના સંક્રમણના વધતા કેસોને લઇને આપ્યાં હતા કારણો, હાઇકોર્ટમાં આજે સુનાવણી

coronavirus highcourt suo motu application gujarat government

કોરોના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો અરજીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા કોરોના મુદ્દે હાઇકોર્ટમાં એફિડેવિટ કાઢવામાં આવ્યું છે. એફિડેવિટમાં સુરતમાં કોરોના મુદ્દે સરકારે દાવો કર્યો છે. સુરતમાં ઔદ્યોગિક ગૃહોના કામદારોથી સંક્રમણ વધ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ