મદદ / લોકડાઉનમાં ગુજરાત આવ્યું અન્ય રાજ્યોની મદદે, 7 લાખ લિટર દૂધ ભરેલી ટ્રેન આ રાજ્યોમાં મોકલી

coronavirus help milk dairy palanpur banas dairy

ભારત સહિત ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે લોકો માટે સૌથી અગત્યની  જીવનજરૂરિયાતની વસ્તુઓ છે. ત્યારે લોકો શાકભાજી-દૂધ માટે પડાપડી કરવા લોકડાઉન હોવા છતાં ઘરની બહાર આવે છે. ત્યારે વારંવાર તંત્ર દ્વારા વારંવાર લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શાકભાજી-દૂધ ને લઇને કોઇ તકલીફ નથી. જો કે આ વચ્ચે બનાસકાંઠા ડેરીમાંથી 6.50 લાખ લીટર દૂધ દિલ્હી મોકલવામાં આવ્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ