આગાહી / કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં ભયાનક લૂ લાગવાની આશંકા, જૂનમાં વરસાદની શક્યતા

coronavirus heatwave in gujarat rain in june month

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે આગામી સમયમાં રાજ્યભરમાં ભયાનક લૂ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં તાપમાનનો પારો હજી પણ ઉપર જોવા મળે તેવી સંભાવના છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ