કોરોના / ચીની-પાક. ભાઈ ભાઈઃ ચીને પાકિસ્તાન માટે કર્યું આ કામ, જાણીને તમને થશે ઘૃણા

Coronavirus Havoc China Opens Treasure To Help Friend Pakistan

કોરોનાના વાયરસથી લડવા ચીન પાકિસ્તાનની મદદે આવ્યું છે. ચીને પાકિસ્તાનમાં 8 મેડિકલ એક્સપર્ટની ટીમ મોકલી આપી છે. આ ઉપરાંત જરૂરી સામગ્રી સાથે 12 હજાર ટેસ્ટિંગ કીટ પણ પણ પાકિસ્તાનને મોકલ્યું છે. ચીનની ટીમ પાકિસ્તાનમાં બે સપ્તાહ રોકાશે. આ ઉપરાંત 3 લાખ માસ્ક, 10 હજાર પ્રોટેક્ટિવ સ્યૂટ અને આઇસોલેશન હોસ્પિટલ બનાવવા માટે જરૂરી સહાય કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ