ચિંતા / AIIMS ડાયરેક્ટરે કોરોના અંગે વ્યક્ત કરી ચિંતા, કહ્યું હવે શરીરના આ અંગો પર કરે છે હુમલો

coronavirus has become systemic disease it not only attacks lungs but the brain and kidneys as well

કોરોના વાયરસે લગભગ 7 મહિના પહેલાં જ ભારતમાં પગપેસારો કર્યો હતો. ત્યારથી લઈને અત્યારસુધીમાં સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. હવે તે એક દિવસમાં હજારોની સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યું છે. આ બીમારીએ પોતાનો મિજાજ બદલ્યો છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ખુલાસો કર્યો છે કે આ વાયરસ ફક્ત દર્દીના ફેફસાં જ નહીં પણ હવે મગજ, કિડની અને હાર્ટ પર પણ અસર કરી રહ્યું છે. આ કારણે દર્દીને વધારે નુકસાન થઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ